Bodaa Bhagwat Saptah
શ્રી કૃષ્ણ

॥ શ્રી કૃષ્ણ શરણં મમ ॥

શ્રીમદ્ ભાગવત સપ્તાહ · બોડા પરિવાર

આમંત્રણ તૈયાર થઈ રહ્યું છે…

ગુલાબી કોતરણીવાળો મંદિરનો દરવાજો
સૂર્યોદય સમયે વૃંદાવનમાં વાંસળી વગાડતા શ્રી કૃષ્ણ

બોડા પરિવાર

તરફથી ભાવભર્યું આમંત્રણ

શ્રીમદ્ ભાગવત સપ્તાહ

15 – 22 નવેમ્બર 2026·સારસ્વત વાડી, મુલુંડ

દ્વાર ખોલવા નીચે સ્ક્રોલ કરો

॥ શ્રી કૃષ્ણ શરણં મમ ॥

કૃષ્ણાય વાસુદેવાયહરયે પરમાત્મને ।પ્રણતઃ ક્લેશનાશાયગોવિન્દાય નમો નમઃ ॥

શ્રીમદ્ ભાગવત એ વેદરૂપી કલ્પવૃક્ષનું પાકેલું મધુર ફળ છે. તેના શ્રવણથી પિતૃઓને મોક્ષ મળે છે અને પરિવારમાં સુખ, શાંતિ અને ભક્તિ વધે છે.

શ્રી કચ્છ દેશીય સારસ્વત
બ્રાહ્મણ મહાસ્થાન – મુંબઈ
સંયુક્ત ઉપક્રમે આયોજિત

॥ અષ્ટોત્તરશત સમૂહ ॥

શ્રીમદ્ ભાગવત સપ્તાહજ્ઞાનયજ્ઞ

કારતક સુદ છઠ થી કારતક સુદ તેરસ

15 નવેમ્બર 2026રવિવાર
થી
22 નવેમ્બર 2026રવિવાર

કથા પ્રારંભને હવે બાકી

–દિવસ
–કલાક
–મિનિટ
–સેકન્ડ
ભાવભર્યું આમંત્રણ

બોડા પરિવાર

પિતૃઓના મોક્ષાર્થે તથા આત્મ કલ્યાણ અર્થે ભાગવતજીની 9 પોથી પધરાવવામાં આવશે

નિમંત્રકબોડા પરિવારની દીકરીભાવિકા વિશાલ જોશીબોડા પરિવારની દોહિત્રીક્રિશા વિશાલ જોશી

❁

સપ્તાહના પાવન પ્રસંગો

કયા દિવસે કયો પ્રસંગ · તારીખ અને સમય સાથે

❁

કથા વિગત

મુખ્ય વક્તાપંડિત શ્રી સંજયભાઈ ઘનશ્યામ પંડ્યા
મુખ્ય આચાર્યપંડિત શ્રી હરીશભાઈ કોરજી સોનપાર
સ્થળસારસ્વત વાડી, ઝવેર રોડ,
મુલુંડ (પશ્ચિમ), મુંબઈ – 400080

શ્રી કચ્છ દેશીય સારસ્વત
બ્રાહ્મણ મહાસ્થાન – મુંબઈ

રાત્રી પ્રસાદજ્ઞાતિજનો અને એમના મહેમાનો માટે રાત્રી પ્રસાદનું આયોજન રાખવામાં આવ્યું છે

આપ સહકુટુંબ પધારી કથા શ્રવણનો લાભ લેશોજી.
આપની હાજરી અમારું સૌભાગ્ય.

નિમંત્રક બોડા પરિવારની દીકરીભાવિકા વિશાલ જોશી બોડા પરિવારની દોહિત્રીક્રિશા વિશાલ જોશી

જય શ્રી કૃષ્ણ